મિત્રો એકમ કસોટી ના બદલે પ્રશ્ન બેંક આપશે આ પ્રશ્ન બેંક ના pdf માંથી આપેલ લખાણ કોપી કરી તમે નવું પ્રશ્નપત્ર સરળતાથી બનાવી શકો એ માટે એક એપ્લિકેશન આપને મોકલી રહ્યો છું આ સાથે આ એપ નો ઉપયોગ કેમ કરવો તેની સમજ માટે એક pdf પણ મોકલું છું.
સૌ પ્રથમ આ એક એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો
( આ એપથી તમામ પ્રકારના લખાણ ને સ્કેન કરી ટેક્સ્ટ કોપી કરી શકાશે)
હવે
પ્રશ્ન બેંક ના pdf ને વોટસએપ માં ખોલો
ત્યાર બાદ pdf ma આપેલ તમામ સ્ટેપ અનુસરો.
છેલ્લે ટેક્સ્ટ ને વોટસએપ માં કોઈને મોકલવા પેસ્ટ કરી દો અને મોકલો અને આ ટેક્સ્ટ ના આધારે કમ્પ્યુટર પર પેપર બનાવી શકો છો.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.